• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Gst New Rates May Give Boost Fmcg Stocks

GST રિસ્ટ્રકચરિંગથી આ 5 શેરમાં મળી શકે છે સારું રિટર્ન

નવી દિલ્હીઃ સરકારે જીએસટીમાં આવનાર ઘણી પ્રોડકટના રેટનું રીસ્ટ્રકચરિંગ મોટા પાયે કર્યું  છે. 211 પ્રોડકટસ પર જીએસટી દરો ઘટાડવામાં આવ્યા છે. એકસપર્ટનું કહેવું છે કે જીએસટી બાદ ઘણાં સેકટરમાં રિકવરી શરૂ થઈ ગઈ છે. જયારે હવે જીએસટીના રિપેકેજિંગથી એફએમસીજી સેકટરને બુસ્ટ મળનાર છે. વધુ કન્ઝશમ્પશન વાળી આઈટમ્સ પર ટેકસના દરો ઘટાડવામાં આવી છે. જેનો ફાયદો એફએમસીજી સેકટરને મળનાર છે. અહીં અમે 5 એવા સ્ટોકસ વિશે જણાવી રહ્યાં છે, જેમાં જીએસટી ઈમ્પેકટથી સારું રિટર્ન મળી શકે છે.
 
આગળ વાંચો...
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gst new rates may give boost fmcg stocks
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.