• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» 10 Most Common Life Insurance Mistakes You Should Avoid

શું સસ્તી એટલે સારી પોલિસી? જીવન વીમો લેતી વખતે ધ્યાનમાં રાખો આ 10 વાતો

અમદાવાદઃઇન્શ્યોરન્સ એટલે કે વીમાનો મૂળ ઉદ્દેશ્ય હોય છે કે પરિવારની કમાનારી વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય તો તેની પર આશ્રિત સભ્યોને નાણાંકીય સંકટનો સામનો ન કરવો પડે. કમાનારા સભ્યનું મોત થઇ જાય તો પરિવારના સભ્યોને આર્થિક તંગીથી બચાવવા માટે લાઇફ ઇન્શ્યોરન્સ જરૂરી હોય છે. જીવન વીમા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો છે જેને જાણવી ઘણી જ જરૂરી હોય છે.
 
રોકાણ નથી લાઇફ ઇન્શ્યોરન્સ
 
જીવન વીમાના પ્લાન અલગ અલગ પ્રકારના હોય છે. એક યૂલિપ અને બીજો પરંપરાગત. યૂલિપ રોકાણ અને ઇન્શ્યોરન્સની મિશ્ર પ્રોડક્ટ છે. મની બેક કે માર્કેટ સાથે જોડાયેલા લિંકડ પ્લાન (ULIP) હોઇ શકે છે. જો વધુમાં વધુ રિટર્ન મેળવવાનો જ આપનો એક માત્ર ઉદ્દેશ છે તો લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ ન સમજો.
 
આગળની સ્લાઇડમાં વાંચો જીવન વીમો લેવા અંગે થોડીક વધુ સમજ...
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 most common life insurance mistakes you should avoid
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.