• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Stock Market In Green In Early Trade On Monday

સેન્સેકસ અને નિફટીનું ફલેટ ઓપનિંગ, ટાટાસ્ટીલ, ICICI બેન્કમાં તેજી

સેન્સેકસ અને નિફટીનું ફલેટ ઓપનિંગ, ટાટાસ્ટીલ, ICICI બેન્કમાં તેજી
અમદાવાદઃ ભારતીય શેરબજારોનું ફલેટ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 15.14 પોઈન્ટ વધીને 32,340.55ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટ 7.40 પોઈન્ટ વધીને 10,073.80ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
 
બીએસઈ પર ટાટાસ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, હીરોમોટોકોર્પ, સનફાર્મા, લ્યુપિન અને બજાજ ઓટો સહિતના શેરો ટોપ ગેનર્સ છે. જયારે એનટીપીસી, ટીસીએસ, અદાણીપેઈન્ટ, ઈન્ફોસિસ, હિન્દુસ્તાનલિવર અને ઓએનજીસી સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Stock Market In Green In Early Trade On Monday
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.