• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex Slumps 300 Pts, Nifty Holds 9700

સેન્સેક્સ 338 અંક ગબડ્યો, નિફ્ટી 9700ના સ્તરે PSU બેન્કોમાં વેચવાલી, SBI 5% તૂટયો

સેન્સેક્સ 338 અંક ગબડ્યો, નિફ્ટી 9700ના સ્તરે PSU બેન્કોમાં વેચવાલી, SBI 5% તૂટયો
અમદાવાદઃ એસબીઆઇની એનપીએમાં વધારો થવાથી શેરોમાં વેચવાલી વધતા બજારમાં દબાણ વધ્યું છે. સેન્સેક્સ બપોરે અઢી વાગ્યે 330 પોઇન્ટ ઘટીને 31,201 પર ટ્રેડ કરે છે. નિફ્ટી 112 પોઇન્ટ તૂટીને 9711 પર ચાલે છે. એસબીઆઇ 5 ટકા તૂટ્યો છે અને ટોપ લુઝર છે. સરકારી બેન્ક શેરોમાં વેચવાલીથી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ પણ 4.93 ટકા ગબડ્યો છે.
 
સેન્સેકસ 265 પોઈન્ટ ઘટયો, નિફટી 9720ની ઉપર, વિપ્રો, પાવરગ્રીડમાં તેજી
 
ભારતીય શેરબજારોનું નેગેટિવ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 265.27 પોઈન્ટ ઘટીને 31,266.06ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 98.00 પોઈન્ટ ઘટીને 9,722.25ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે.
 
બીએસઈ પર વિપ્રો, પાવરગ્રીડ, એચડીએફસી, ભારતી એરટેલ, કોટક બેન્ક અને એચડીએફસી બેન્ક સહિતના શેરો ટોપ ગેનર્સ છે. જયારે ટાટા મોટર્સ, સિપ્લા, એલટી, સનફાર્મા, ઓએનજીસી અને ડોકટરરેડ્ડી સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex slumps 300 pts, Nifty holds 9700
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.