• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» Sensex, Nifty Extend Gains, Pharma And Power Stocks Surge

સેન્સેકસ 78 પોઈન્ટ વધ્યો, નિફટી 10100ની ઉપર, રિલાયન્સ, ડોકટરરેડ્ડીમાં તેજી

સેન્સેકસ 78 પોઈન્ટ વધ્યો, નિફટી 10100ની ઉપર, રિલાયન્સ, ડોકટરરેડ્ડીમાં તેજી
અમદાવાદઃ ભારતીય શેરબજારોનું પોઝિટિવ ઓપનિંગ થયા બાદ હાલ સેન્સેકસ 78 પોઈન્ટ વધીને 32,236.79ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફટી 23 પોઈન્ટ વધીને 10,116ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે. 
 
બીએસઈ પર રિલાયન્સ, ડોકટરરેડ્ડી, સનફાર્મા, ટીસીએસ, અદાણીપોર્ટસ અને ટાટા મોટર્સ સહિતના શેરો ટોપ ગેનર્સ છે. જયારે આઈટીસી, એલટી, એચડીએફસી, ભારતીએરટેલ, ટાટા સ્ટીલ અને કોલઈન્ડિયા સહિતના શેરો ટોપ લુઝર્સ છે.
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sensex, Nifty extend gains, pharma and power stocks surge
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.