• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Stocks» 3 NFO Coming In November Offer Good Opportunity For Investment

નવેમ્બરમાં આ 3 NFOમાં રોકાણની સારી તક, જાણો એક્સપર્ટસનો અભિપ્રાય

નવી દિલ્હીઃ નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની ત્રણ તકો છે. જાણકારોના જણાવ્યા અનુસાર, તેમાં રોકાણ કરવાથી લાંબા ગાળે સારું વળતર મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડની આવી રહેલી ન્યુ ફંડ ઓફર (એનએફઓ)માં એક ઓપન એન્ડેડ અને બે ક્લોઝ એન્ડેડ ફંડ છે. આ ત્રણેય ફંડો એકત્ર થયેલા નાણાંને શેરબજાર અને તેની સાથે સંકળાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકશે.
 
તેમાં ICICI પ્રુડેન્શિયલ BHARAT 22 ETF લાવી રહી છે, જેમાં રોકાણ કરનાર રીટેલ ઇન્વેસ્ટર્સને 3 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે એચડીએફસી હાઉસિંગ ઓપોર્ચ્યુનિટી ફંડ સીરિઝ 1 અને સુંદરમ વેલ્યુ ફંડ સીરિઝ X ક્લોઝ એન્ડેડ ફંડો છે. ક્લોઝ એન્ડેડ ફંડમાં રોકાણકારના નાણાં (પાકતી મુદતે) મેચ્યોરિટી પછી મળે છે. તેથી ફંડ મેનેજરો પાસે રોકાણના સારા વિકલ્પ હોય છે. તેથી રોકાણકારને સારું વળતર મળી શકે છે.
 
આગળ વાંચો- ત્રણેય ફંડ ઓફર્સની વિગતો અને એક્સપર્ટનો અભિપ્રાય..
(Stocks Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 NFO coming in November offer good opportunity for investment
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.