• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Market »Forex» 200 Jawans Are Doing The Heavy Lifting At The Govt Security Press In Mysuru

નોટબંધીઃ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે નોટોનું છાપકામ, RBI લઇ રહી છે સેનાની મદદ

અમદાવાદઃ નોટબંધી પછી પ્રથમ સેલેરી આવી રહી છે અને લોકો હજુ પણ કેશ માટે પરેશાન છે. નોટબંધીની જાહેરાતને 3 સપ્તાહથી વધુનો સમય થઇ ગયો, પરંતુ હાલત હજુ પણ લગભગ જેમની તેમ છે. સરકાર અને આરબીઆઇ નવી નોટોની આપૂર્તિ માટે યુદ્ધ સ્તરે પ્રયાસ કરી રહ્યા છે. મૈસૂરના પ્રેસમાં 24 કલાક 500 અને 2000 રૂપિયાની નવી નોટો છાપવામાં આવી રહી છે અને અંદાજે 200 જવાન આ નોટોને દેશભરમાં પહોંચાડવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે.
 
કેશના સંકટને દૂર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સેનાની મદદ લઇ રહી છે. સેનાના ઓછામાં ઓછા 200 જવાનો મૈસૂર પ્રેસ પર ગોઠવવામાં આવ્યા છે. અને નોટોને 24 કલાક છાપવામાં સ્ટાફની મદદ કરી રહ્યા છે. મૈસૂર સ્થિત ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ આરબીઆઇની નવી કરન્સી નોટોના છાપકામ અને પુરવઠાનું મુખ્ય કેન્દ્ર છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો 24 કલાક પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું છે....
(Forex Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Market Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 200 jawans are doing the heavy lifting at the govt security press in Mysuru
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.