• Select Language >
  • Hindi
  • Gujarati
Home» Startups Have Potential To Take Gujarati Spirit Of Entrepreneurship To Next Level

ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ્સ: મામૂલી રોકાણ કરીને સફળ થયા આ ગુજરાતી યુવાનો

 
અમદાવાદઃ આજના ફાસ્ટ જમાનામાં આઇડિયા અને ઇનોવેશનની બોલબાલા છે અને તેમાંથી જ સ્ટાર્ટઅપ જન્મ્યા છે. આજે યંગ જનરેશનના તરવરીયા એન્ટરપ્રેન્યોર્સ અવનવા આઇડિયા સાથે પોતાના સ્ટાર્ટ અપ્સ શરૂ કરી રહ્યા છે. તેમાંના ઘણા બધાએ તો સાવ મામૂલી મૂડી રોકાણથી આઇડિયા લગાવ્યા છે અને તેમાંના અનેક  સ્ટાર્ટઅપ સફળ થયાના દાખલા જોવા મળે છે.
 
સ્ટાર્ટઅપ્સમાં પણ ગુજરાતીઓ આગળ

નવા આઇડિયાને ઝડપથી અપનાવતા તથા જમાનાથી આગળ વિચારતા ગુજરાતીઓ આ નવા ટ્રેન્ડથી શા માટે બાકાત રહે. ગુજરાતીઓ તો જન્મથી વેપારી ખાસિયતો ધરાવતો હોય છે. એટલે તો બિઝનેસ જગતમાં ગુજરાતી ઉદ્યોગપતિઓનો ડંકો વાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં પણ ઘણાં સ્ટાર્ટઅપ શરૂ થયા છે, જેનું સુકાન યંગ એન્ટપ્રેન્યોર્સના હાથમાં છે. આ એવા યુવાનો છે જેઓ ઓછા રોકાણમાં પોતાની કુશળતા અને આવડતના જોરે સફળતાપૂર્વક આ સ્ટાર્ટઅપ્સ ચલાવી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ માત્ર તુક્કા નથી પરંતુ તેઓ લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ મારફત સુવિધા અને જરૂરીયાતો પૂરી પાડી રહ્યા છે. અહીં એવા કેટલાક યંગ એન્ટરપ્રિન્યોર્સ વિશે જણાવી રહ્યા છીએ કે જેમણે કરિયાણાથી કન્સલ્ટન્સી અને કચરાના નિકાલથી લઇને મહિલાઓની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના ઉપાયો ઉપલબ્ધ બનાવ્યા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, નિશાંક શાહે શરૂ કરેલા ઝીરો વેસ્ટ પ્રોજેકટ વિશે...
(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Startups have potential to take Gujarati spirit of entrepreneurship to next level
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.