• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» RCom Counters Jio By Launching Unlimited Data Packs

મુકેશને ટક્કર આપવા અનિલ અંબાણી મેદાનમાં, રૂ.299માં બધુ જ ફ્રી

મુંબઇઃ  લગભગ એક વર્ષ પહેલા રિલાયન્સ Jio ની એન્ટ્રી બાદ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ફ્રી ડેટા અને કોલિંગનો જે ટ્રેન્ડ શરૂ થયો હતો તે હજુ પણ યથાવત છે. આ ટ્રેન્ડમાં એરટેલ, વોડાફોન, આર.કોમ અને આઇડિયા સહિત લગભગ દરેક ટેલિકોમ કંપનીઓ સામેલ છે. રેસમાં ટકી રહેવા માટે કંપનીઓ સમય-સમયે ખાસ ઓફર લોન્ચ કરી રહી છે. જિયોને ટક્કર આપવા માટે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન (Rcom) એ પણ પોતાનો નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં બધુ જ અનલિમિટેડ મળી રહ્યું છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- શું છે પ્લાન
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RCom Counters Jio By Launching Unlimited data Packs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.