• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» IPhone 8, 8 Plus, X, Apple Watch LTE, New AirPods Launched

iPhone8, 8Plus, X લોંચઃ વાયરલેસ ચાર્જિંગ અને ફેસ આઇડી ફિચર

બિઝનેસ ડેસ્કઃમંગળવારે રાત્રે કેલિફોર્નિયાના કૂપર્ટીનોમાં એપલ હેડક્વાર્ટરમાં થયેલી એપલની મેગા ઇવેન્ટમાં નવા આઇફોન 8 અને 8Plus અને સ્પેશ્યલ એનિવર્સરી એડિશન iPhoneX લૉન્ચ કરવામાં આવ્યા. 699 ડૉલર એટલે લગભગ 45 હજાર રૂપિયાની બેઝ પ્રાઇસથી શરૂ થવા વાળા આ અત્યાર સુધીના સૌથી એડવાન્સ ફિચર વાળો સ્માર્ટફોન છે. યૂઝરના ચહેરાથી અનલૉક થવા વાળો iPhoneXની કિંમત 999 ડૉલરથી શરૂ થશે. આની સાથે જ થર્ડ સીરીઝની નવી એપલ વૉચ અને એપલ 4K ટીવી પણ લૉન્ચ થઇ છે. સીઇઓ ટિમ કૂકે ટ્વીટ કરી આ આ ઇવેન્ટમે એપલ માટે બિગ-ડે ગણાવ્યો. ફાઉન્ડર સ્ટીવ જૉબ્સના સપનાને પુરા કરતાં એપલ પોતાના સ્પેસશિપ કેમ્પસના થિએટરમાં પહેલીવાર આ ઇવેન્ટને કરી. આઇફોનની 10th એનિવર્સરી પર આ પહેલો પ્રસંગ છે જ્યારે એકસાથે ત્રણ iPhone લૉન્ચ થયા છે.
 
આવી હશે નવી પ્રૉડક્ટ્સની અમેરિકામાં કિંમત, પ્રી-ઓર્ડર અને વેચાણ
 
iPhone X
કિંમતઃ 999 અમેરિકન ડૉલર (લગભગ 64,000 રૂપિયા)
પ્રી-ઓર્ડરઃ 27 ઓક્ટોબરથી
સેલઃ 3 નવેમ્બરથી
 
આઇફોન 8 (64GB)
કિંમતઃ 699 ડૉલર (લગભગ 45 હજાર રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 22 સપ્ટેમ્બરથી
 
આઇફોન 8 પ્લસ (64GB)
કિંમતઃ 799 ડૉલર (52 હજાર રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 22 સપ્ટેમ્બરથી
 
એપલ ટીવી 4K (32GB)
કિંમતઃ 179 ડૉલર (11462 રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 22 સપ્ટેમ્બરથી
 
એપલ વૉચ સીરીઝ 3
કિંમતઃ 329 ડૉલર (લગભગ 21,062 રૂપિયાથી શરૂ)
પ્રી-ઓર્ડરઃ 15 સપ્ટેમ્બરથી
સેલઃ 19 સપ્ટેમ્બરથી
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: iPhone 8, 8 Plus, X, Apple Watch LTE, New AirPods Launched
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.