• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Jio Launches Happy New Year Plans Of 199 And 299 Of High Data Offer

Jioએ લોન્ચ કરી હેપ્પી ન્યુ ઇયર ઓફર, બંને પ્લાનમાં મળશે વધુ ડેટા

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ હેપ્પી ન્યુ ઇયર ઓફર 2018 હેઠળ બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપનીનો દાવો છે કે તેમાં ગ્રાહકોને વધુ ડેટા મળશે. તેમાં એક પ્લાન 199 રૂપિયા અને બીજો પ્લાન 299 રૂપિયાનો છે. બંને પ્લાન મંથલી છે અને પ્રાઇમ મેમ્બર્સ માટે છે. આ પ્લાન લેનારા ગ્રાહકોને જિયોના બધા એપનો ઉપયોગ કરવાની સુવિધા મળશે.

 

199 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ સુધી મળશે 1.2 જીબી ડેટા


કંપની તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પ્લાન 199 રૂપિયાના પ્લાનમાં 28 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને એસએમએસ ઉપરાંત રોજ 1.2 જીબી 4જી ડેટા મળશે. તેની લિમિટ પૂરી થયા પછી પણ ગ્રાહકોને ડેટા મળતો રહેશે પણ તેની સ્પીડ ઓછી હશે.

 

આગળ વાંચો... બીજા પ્લાન વિશે...

(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jio launches Happy new year plans of 199 and 299 of high data offer
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.