• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» SUV And Luxury Cars May Become 10 Per Cent Costly If Cess Is Increased

SUV અને લક્ઝરી કાર્સ 10% સુધી થશે મોંઘી, કાયદો સુધારવા સરકાર તૈયાર

નવી દિલ્હીઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રેજિમમાં એસયુવી, મિડસાઇઝ, લાર્જ અને લક્ઝરી સેડાન કારો 10 ટકા મોંઘી થઇ શકે છે. વાસ્તવમાં જીએસટી કાઉન્સિલે આ કારો પર સેસ 15 ટકાથી વધારીને 25 ટકા કરવાની ભલામણ કરી છે. સરકાર તેના માટે કાયદો બદલવાની તૈયારી કરી છે. જોકે, આ ફેરફાર ક્યારથી થશે તેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ કરશે.
 
કાઉન્સિલે કરી આ ભલામણ

જીએસટીના અમલ પછી કારો પર 28 ટકા જીએસટી લાગે છે. તે ઉપરાંત રાજ્યોને જીએસટીથી થતના નુકસાનને ભરપાઇ કરવા માટે એક ભંડોળ ઊભું કરવા માટે 1થી 15 ટકા સુધી સેસ લગાવવામાં આવ્યો છે. કાઉન્સિલે પોતાની 20મી મીટિંગમાં આ સેસને વધારીને 25 ટકા કરવાની ભલામણ કરી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- લકઝરી કારો પર કેટલો થશે જીએસટી સેસ 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SUV and luxury cars may become 10 per cent costly if cess is increased
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.