• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Aarti Eco Destination Is An Effort To Bring Learning Experience Close To Nature

અમદાવાદની નજીક જ આબુ અને મનાલી, આ છે બેસ્ટ એડવેન્ચર કેમ્પ રિસોર્ટ

અમદાવાદઃ સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા સ્ટૂડન્ટ્સને એડવેન્ચર સ્પોર્ટ્સ માટે આબુ, મનાલી કે સાપુતારા જેવા દૂરના સ્થળે પૈસા ખર્ચીને જવાની જરૂર નથી. અમદાવાદથી નજીકના સ્થળે તમને જંગલ ટ્રેકિંગ, કેમ્પફાયર સહિતની બધી જ સુવિધા મળી રહેશે, અને આ જગ્યા છે અનંત એગ્રોફુડ્સ રિસોર્ટ એન્ડ ટ્રેનિંગ એટલે કે આરતી કેમ્પસાઇટ.
 
A.A.R.T.Iકેમ્પસાઇટ
 
આરતી (A.A.R.T.I) કેમ્પસાઇટ એન્ડ રિસોર્ટ અમદાવાદથી 42 કિમીના અંતરે આવેલું છે. ગાંધીનગરથી મહુડી રોડ પર પિંડારડા ગામમાં આ કેમ્પસાઇટ સાબરમતી નદીના વિશાળ કોતરોમાં સ્થિત છે. 12 એકરમાં ફેલાયેલી આ એડવેન્ચર કેમ્પસાઇટમાં 2 હાઇટેક ગ્રીન હાઉસ અને મકાનો છે. અહીં તમને આર્ટિફિસિયલ બ્રિજ, કેનાલ જોવા મળશે. અહીંના ગ્રીન હાઉસમાં શાકભાજી અને ફળો ઉગાડવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કેમ્પની એક્ટિવિટીઝ અને ફોટોઝ....
(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aarti eco destination is an effort to bring learning experience close to nature
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.