• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat» Anil Farmhouse Located Amidst A Mango Orchard Beside River Hiran In SasanGir

સાસણગીરમાં એક જ સ્થળે શાનદાર રિસોર્ટ અને ફાર્મહાઉસ, રહેવાનું આટલું છે ભાડું

અમદાવાદઃ સામાન્ય રીતે લોકો સાસણગીર સિંહ જોવા કે જંગલની પરિક્રમા કરવા જતા હોય છે. એશિયાટીક લાયન માટે સાસણગીર ફેમસ છે. પરંતુ જો તમે સાસણગીર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક એવી જગ્યા બતાવીશું જે રહેવા માટે બેસ્ટ જગ્યા છે. આ જગ્યા છે અનિલ ફાર્મ હાઉસ. આ એક એવી જગ્યા છે જ્યાં તમને કુદરતની વચ્ચે રહેવાનો અનોખો  અનુભવ થશે. આ ફાર્મહાઉસની સાથે એક રિસોર્ટ પણ છે અને રિસોર્ટમાંથી હિરણ નદીનો વ્યૂ પણ મળે છે

 

હોટલ અનિલ ફાર્મ હાઉસ

 

હિરણ નદીને અડીને આવેલો આ એક સુંદર રિસોર્ટ છે. સાથે સાથે તે એક ફાર્મહાઉસ પણ છે. શહેરના કોલાહોલથી દૂર તમે અહીં શાંતિનો અનુભવ કરી શકો છો. હોટલમાં બજેટથી માડિને લક્ઝુરિયસ કેટેગરીના કુલ 25 રૂમ્સ છે. જેનું સંચાલન શમસુદ્દીન જરિયા કરી રહ્યા છે. શમસુદ્દીનભાઇને ફાર્મિંગનો ગજબનો શોખ છે. જેથી આ સ્થળે તમને ક્યાંય નહીં જોવા મળ્યા હોય તેવા ફળ, ફૂલ અને શાકભાજી જોવા મળશે. 

(Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anil Farmhouse located amidst a mango orchard beside river Hiran in SasanGir
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.