• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Taxation» Kapil Sharma Reportedly Charges A Whopping Rs 60 Lakh Per Episode

જાણો કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરની કમાણીમાં છે કેટલો ફરક

નવી દિલ્હીઃ ધ કપિલ શર્મા શોના મુખ્ય કલાકાર આજકાલ સમાચારોમાં છે. સાથે જ કલાકારોની સાથે કપિલ શર્મા તરફથી કરવામાં આવેલા ખરાબ વ્યવહાર પછી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરને લઇને મીડિયામાં ઘણું પ્રકાશિત થઇ રહ્યું છે. બન્નેની વચ્ચે ફિલ્મ, કરિયર અને એક્ટિંગને લઇને તુલના થઇ રહી છે. આજે અમે બન્નેની કમાણી અને નેટવર્થ અંગે જણાવી રહ્યા છીએ. સાથે જ જાણીએ કે બન્નેની કમાણીની વચ્ચે કેટલો ફરક છે. આવો જણાવીએ કે કેટલું કમાય છે કપિલ શર્મા...
 
કપિલ શર્માની કમાણી
 
ફોર્બ્સનાં રિપોર્ટ અનુસાર, કપિલ શર્માની 30.17 કરોડ રૂપિયાની કમાણી છે. ટીવી સેલેબ્રિટી થયા બાદ કપિલે ફેમના મામલે રણવીર સિંહ અને આમિર ખાનને પણ પાછળ રાખી દીધા છે. તે સૌથી મોટો ટીવી સ્ટાર છે.
 
આગળની સ્લાઇડમાં- સુનીલ ગ્રોવર પણ સૌથી વધુ કમાતા સેલેબ્રિટીમાં સામેલ
 
(Taxation Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapil Sharma reportedly charges a whopping Rs 60 lakh per episode
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.