• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Merge 10 Old EPF Accounts At One Go With EPFOs New Service

10 EPF ખાતા એકસાથે UANથી જોડી શકાશે, EPFOની નવી સર્વિસ

નવી દિલ્હીઃ EPFOએ એમ્પ્લોઇઝ માટે એક નવી સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ હેઠળ કોઇ પણ એમ્પ્લોઇ પોતાના 10 જુના એકાઉન્ટને એકસાથે જ કરન્ટ યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)સાથે લિંક કરાવી શકે છે.  EPFO ની આ સર્વિસથી તેના 4.5 કરોડ મેમ્બર્સને ફાયદો થશે.  તેમના અનેક એકાઉન્ટ્સને હવે એક સાથે જ યૂએએન સાથે લિંક કરાવી શકાશે.

 

અત્યારે શું કરવાનું હોય છે ?

 

- અત્યાર સુધી આ સુવિધા EPFO મેમ્બર્સને નહોતી મળતી. હાલ, જે નિયમ છે તે મુજબ EPFO મેમ્બર્સને યૂએએન પોર્ટલ પર ટ્રાન્સફર માટે અલગ અલગ ક્લેમ કરવાના હોય છે. તેમાં સમય લાગે છે અને મુશ્કેલી પણ આવે છે. 
- નવી ફેસેલિટીનો ફાયદો લેવા માટે મેમ્બર્સે પોતાનું યૂએએન એક્ટિવેટ કરાવવું પડશે. આ યૂએએન આધાર અને બેન્ક એકાઉન્ટની સાથે લિંક કરાવવું પડશે. 
- તેના દ્ધારા એવા મેમ્બર્સ જેમણે યૂએએન એક્ટિવેશન નથી કર્યું તે પણ ઓનલાઇન ટ્રાન્સફર ક્લેમ કરી શકશે.

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Merge 10 old EPF accounts at one go with EPFOs new service
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.