• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Cost Of Printing New Currency Notes Is Rs.13,000 Crores Says SBI Report

નવી નોટ છાપવામાં RBIને રૂ.13,000 કરોડનો ખર્ચ, 84% કરન્સી સિસ્ટમમાં આવી

નવી દિલ્હીઃનવેમ્બરમાં નોટબંધી પછી નવી કરન્સી પ્રિન્ટ કરવામાં આરબીઆઇના 13,000 કરોડ રૂપિયા ખર્ચાઇ ગયા. એસબીઆઇના એક રીપોર્ટમાં આ બાબત બહાર આવી છે. આરબીઆઇ જો નોટબંધી પહેલાની કરન્સીની 90 ટકા પ્રિન્ટ કરે તો આ ખર્ચ વધુ 500 કરોડ રૂપિયા વધી શકે છે. નોટબંધીની પહેલા જેટલી કરન્સી હતી તેની તુલનામાં હજુ 84 ટકા જ કરન્સી સિસ્ટમમાં આવી છે. 500 અને 2000 રૂપિયા પર સૌથી વધારે ખર્ચ...
 
- એસબીઆઇના એક રીપોર્ટ અનુસાર, નોટબંધી સમયે 15.44 લાખ કરોડ રૂપિયા મૂલ્યની કરન્સી પાછી લેવાઇ હતી. તેમાં હજુ સુધી 84 ટકા કરન્સી સિસ્ટમમાં પાછી આવી છે.
- નવી કરન્સીની પ્રિન્ટિંગ પર આરબીઆઇ હજુ સુધી 12-13 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. આરબીઆઇ હવે 200 રૂપિયાની નોટ પણ છાપી રહી છે. તેથી જો 500ની સાથે સાથે 200 રૂપિયાની નોટ પર પ્રિન્ટ કરે છે તો ખર્ચ વધી જવાની શક્યતા છે.

કેટલી છે પ્રિન્ટિંગ કોસ્ટ

- એસબીઆઇના રીપોર્ટ અનુસાર, 10 રૂપિયાના એક સિસ્કા પર 6 રૂપિયા ખર્ચ આવ્યો છે.
- દર 500 રૂપિયાની નોટ પર 2.87થી લઇને 3.09 રૂપિયાનો પ્રિન્ટિંગ ખર્ચ આવ્યો છે. જ્યારે 2000 રૂપિયાની દરેક નોટ પર 3.54થી લઇને 3.77 રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કઇ નોટ પર કેટલો ખર્ચ...
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cost of printing new currency notes is Rs.13,000 crores says SBI report
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.