• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» NHAI Eyes Bond Issue To Finance Highway Projects

7.75% વ્યાજ આપવાની તૈયારીમાં સરકાર, દર મહિને એકાઉન્ટમાં આવશે વ્યાજ

નવી દિલ્હીઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) 7.5 ટકા અને 7.75 વ્યાજ આપતા બોન્ડ જાહેર કરવાની છે. જેની જાણકારી શુક્રવારે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ આપી. તેમણે જણાવ્યું કે સામાન્ય લોકોને થોડુક વધુ વ્યાજની લાલચમાં ચિટફંડ કંપનીઓમાં રોકાણ ન કરવું જોઇએ. તેમણે કહ્યું કે આ બોન્ડ 10 વર્ષ સુધી ફિક્સ વ્યાજ આપશે અને લોકોને દર મહિને વ્યાજ તેમના બેન્ક ખાતામાં નાંખી દેવામાં આવશે. 
 
શું છે યોજના

 

ગડકરીના અનુસાર તે સામાન્ય લોકોને વધુ વ્યાજ આપવાની તૈયારીમાં છે. આ રૂપિયા રસ્તા બનાવવાની યોજના પર ખર્ચ કરવામાં આવશે. યોજના હેઠળ સામાન્ય લોકોને 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ડિફેન્સ કર્મચારીઓને 7.75 ટકા વ્યાજ આપશે. આ બોન્ડ 10 વર્ષના હશે. આનું વ્યાજ રૂપિયા લગાવનારાના બેન્ક ખાતામાં દર મહિને નાંખી દેવામાં આવશે. 

(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: NHAI eyes bond issue to finance highway projects
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.