• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Foreign Currency »FAQ» You Must Know These 10 Interview Questions

Interview Tips: આ 10 જવાબ ચમકાવી શકે છે તમારું કેરિયર

નવી દિલ્હીઃ કેરિયરની શરૂઆતમાં પૂછવામાં આવનારા કેટલાક સવાલો તમારું ભવિષ્ય નક્કી કરી છે. કેટલીક વખત આ સવાલોના જવાબો આપણે યોગ્ય રીતે ન આપી શકવાને કારણે આપણું કેરિયર શરૂ થતા અગાઉ જ પુરું થઈ જાય છે. આ પ્રકારના સવાલોની સંખ્યા લગભગ એક ડઝન છે. અમે તમને શા માટે સિલેકટ કરીએ, જો તમારી પસંદગી આ પદ માટે કરવામાં આવશે તો તમે શું કરશો. આ સવાલો મોટા ભાગે કરવામાં આવે છે અને આપણે આ પ્રકારના સવાલોના જવાબ આપવામાં ગૂંચવાઈ જઈએ છીએ. અમે તમને આ પ્રકારના સવાલોના કેટલાક સરળ જવાબો બતાવી રહ્યા છે. જેને આપીને તમે ઈન્ટરવ્યું દરમિયાન પોતાનું કેરિયર ચમકાવી શકો છે.
 
સવાલ-1
 
આ પોસ્ટ માટે તમે પોતાને કઈ રીતે પરફેકટ માનો છો
 
જવાબઃ
 
- આ સવાલના જવાબમાં તમે પોતાની સ્કીલ વિેશે જણાવો.
- જવાબ ખુબ જ આક્રમક રીતે ન આપો.
- તમે પોતાની સ્કીલ વિશે જણાવો જે તે પોસ્ટ માટે જરૂરી છે. 
- શું ઈન્ટરવ્યું લેનાર એ વાત નથી જાણતા કે આ પોસ્ટ માટે જે કવોલિટી જોઈએ, તેમા કોણ પરફેકટ છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, વધુ એક જવાબ વિશે...
(Foreign Currency Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You must know these 10 interview questions
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.