• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Special» Meet These Abjopati’S Children

જાણો, આ ભારતીય અબજોપતિના પુત્રો-પુત્રીઓ કંઇ કમ નથી!

 
બિઝનેસ ડેસ્કઃઅબજપતિઓના પુત્ર કે પુત્રીનું જીવન કેવું હશે તેની ફક્ત કલ્પનાજ થઇ શકે. તમે કદાચ તેમને જાહેર જીવનમાં જોઇ શકશો નહી, કેમ કે તે બધા જ ઝાકઝમાળ અને મીડિયાથી તો ખાસ્સા દૂર રહે છે. 

આમાંના કેટલાક સંતાનો તેમના વારસાગત કારોબારને આગળ ધપાવી રહ્યા છે અને કેટલાકે અન્ય માર્ગ અપનાવ્યો છે. પરંતુ આ દરેક સંતાનો મલ્ટિ બિલીયન ડોલર કંપનીઓના બોસ બની જશે તેમાં નવાઇ નથી. આપણે આ યુવા અબજોપતિઓ પર એક નજર નાખીએ.

આકાશ, ઇશા અને અનંત અંબાણી

ભારતીય ધનાઢ્ય મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ સંતાનો આકાશ, ઇશા અને અનંત અંબાણી છે. તમે તેમને ઘણીવાર તેમની માતા સાથે આઇપીએલની મેચમાં જોયા હશે. ઇશા અંબાણી ફક્ત 16 વર્ષની વયે જ 2008માં ફોર્બ્સની યાદીમાં ટોપ ટેનમાં હતી. ઇશા શાળામાં સ્ટુડન્ટ બોડી કાઉન્સિલની પ્રેસિડન્ટ હતી તેમજ ફૂટબોલ ટીમની પ્લેયર પણ હતી. હાલમાં તે યેલ યુનિવર્સિટીમાં બીજા ક્રમે આવી છે અને સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ટોચ પર છે. આકાશ અંબાણી આ ત્રણેયમાં સૌથી મોટો છે અને અહેવાલોનું માનીએ તો આકાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અગત્યના સોદાઓ પર સહી કરી છે.
 
આગળ જુઓ, અન્ય અબજોપતિ પુત્રો-પુત્રીઓ શું કરે છે...
(Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meet these Abjopati’s Children
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.