• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Special» India Leads World Hunger List: UN

ભારત કુપોષિતોની યાદીમાં મોખરે, વિશ્વની કુલ વસ્તીના 25 ટકા કુપોષિતો ભારતમાં

ભારત કુપોષિતોની યાદીમાં મોખરે, વિશ્વની કુલ વસ્તીના 25 ટકા કુપોષિતો ભારતમાં

બિઝનેસ ડેસ્કઃ વિશ્વમાં કુલ કુપોષિતોમાંથી 25 ટકા કુપોષિત અલબત્ત 19.49 કરોડતો માત્ર ભારતમાં જ છે. જે વિશ્વમાં સૌથી વધુ છે એમ સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક અહેવાલ જણાવે છે. 1990થી 2016ની વચ્ચે વૈશ્વિક સ્તરે કુપોષિતોની સંખ્યામાં 21.6 કરોડનો ઘટાડો થયો હોવા છતાંયે ભારતમાં ફક્ત 1.55 કરોડનો ઘટાડો થયો હતો.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)ના તાજા અહેવાલ અનુસાર ભારતે પોતાની જનસંખ્યામાં ખાદ્ય અસુરક્ષિત વ્યક્તિઓની પીડા ઓછી કરવા માટે ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. પરંતુ હજુ પણ મોટા ભાગના લોકોને ખાવાનું મળતુ નથી.

અહેવાલના અનુસાર એશિયા પ્રશાંત ક્ષેત્રમાં કુપોષિત લોકોની ચિંતાને અર્ધી કરવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. સાથે જ ક્ષેત્ર કુપોષિત લોકોની કુલ સંખ્યામાં મોટો ઘટાડો કરવામાં સફળ રહ્યા છે. જોકે આ 205માં વિશ્વ ખાદ્ય શિખર સંમેલન (ડબ્લ્યુએફએસ)માં નિર્ધારિત કુપોષિત લોકોની સંખ્યા ઓછી કરવાનું લક્ષ્ય પૂર્ણ થાય તેમ લાગતુ નથી. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં 49 કરોડ લોકો ભૂખમરાની લપેટમાં ત્યારે આ ક્ષેત્રમાં દુનિયાના 62 ટકા કુપોષિતો રહે છે. 

(Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India leads world hunger list: UN
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.