• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat Business» Wal-Mart’S Cash-N-Carry Outlet May Open Shop In Gujarat In Jan

વૉલમાર્ટનો સૌપ્રથમ કેશ એન્ડ કેરી સ્ટોર જાન્યુઆરીથી ગુજરાતમાં!

આણંદ બાદ અમદાવાદ-બગોદરા હાઇવે પર અને વડોદરા ખાત વૉલમાર્ટનો સ્ટોર ખૂલવાની શક્યતા

સંસદમાં છેલ્લાં કેટલાંય દિવસથી ભાજપા મલ્ટી બ્રાન્ડ રિટેલ એફડીઆઇને લઇને જંગ છેડ્યો છે. તેના લીધે તો સંસદની કાર્યવાહી કેટલીય વખત ઠપ થઇ ગઇ છે. ત્યારે બીજીબાજુ અમેરિકન મલ્ટીનેશનલ કંપની  ભારતી વૉલમાર્ટ પોતાનો પહેલો કેશ એન્ડ કેરી સ્ટોર ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગર ખાતે શરૂ કરે તેવી શક્યતા છે.

વિશ્વનો સૌથી મોટો રિટેલ સ્ટોર ગુજરાતમાં આણંદ શહેરમાં તૈયાર થઇ ગયો છે. આણંદ મિરેકલના નામથી કેશ એન્ડ કેરી સ્ટોર ઉતરાયણ પછી 16મી જાન્યુઆરીના રોજ ખોલે તેવી શક્યતા છે.

વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...

(Gujarat Business Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wal-Mart’s cash-n-carry outlet may open shop in Gujarat in Jan
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
ભારતમાં આવનાર વિદેશી દુકાન વૉલમાર્ટની ક્ષમતા
જાણો છો, અમેરિકન કંપની વૉલમાર્ટની આ હકીકત
ભારતીય કંપનીઓએ 15 મોટા સોદા કરી વિદેશી કંપનીઓને કરી ખિસ્સામાં
ભારતનો વિદેશી મૂડી ભંડાર વધીને 295 અબજ ડોલર થયો

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.