• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Returning To The Car Being Updated Global Economy

સુધારાની ગાડી પર પરત આવી રહ્યું છે વૈશ્વિક અર્થતંત્ર

સુધારાની ગાડી પર પરત આવી રહ્યું છે વૈશ્વિક અર્થતંત્ર

વૈશ્વિક આર્થિક સંકટનો માર ઝીલનાર નાણાંકીય સંસ્થાઓ હવે સુધારાના પાટા પર પરત આવી રહ્યા છે. લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાણાંકીય નિષ્ણાત જે.ક્રિસ્ટોફર ફ્લાવર્સે એ વાત કહી.
 
કોલર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રાઇવેટ ઇક્વિટી અને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ફ્લાવર્સે કહ્યું કે નાણાંકીય સંસ્થાઓના ઉદ્યોગોમાં કેટલાંક લોકો એવા છે જે વિચારે છે કે તેમની મૂડી પર ઓછું રિટર્ન મળી રહ્યું છે. મને આમા સમજાતું નથી.
    
તેમમે કહ્યું કે એક વસ્તુ જે મને લાગે છે કે 2020 સુધીમાં નાણાંકીય સંસ્થાઓ અને મૂડી પર રિટર્ન અને નાણાંકીય સંસ્થાઓ માટે લાભપ્રદતા સામાન્ય સ્થિતિમાં પરત આવશે.
   
તેમને કહ્યું કે એ જરૂરી છે કે આ ઉદ્યોગોમાં અને વધુ મૂડીના પ્રવાહ પર આવે જેથી કરીને તેઓ અર્થતંત્રની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંકીય સુવિધા પ્રદાન કરી શકે.

યુરો સંકટ પર ફ્લાવર્સે કહ્યું કે મેં અર્થતંત્રમાં કેટલાંય ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ આ સ્થિતિની મુદ્રા યથાવત રહેશે કે નહીં. એક બહુ અસાધારણ મુદ્દો છે. જો એક દેશ યુરો છોડી દે છે તો તે દેશમાં વધુ બેન્ક તૂટશે અને સ્થિતિ વધુ વણસશે.
 

(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Returning to the car being updated global economy
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
વોલમાર્ટ ઉપરાંત યુએસની 15 કંપનીઓએ ભારતમાં લોબિંગ માટે અઢળક ખર્ચ કર્યો
2012ની ટોપ 20 એરલાઇન્સ, જેમાં બેસીને આખી દુનિયા ફર્યું ભારત
ભારત છે દુનિયાનું બીજું સૌથી મોટું ટેલિકૉમ માર્કેટ: વડાપ્રધાન
વૉલમાર્ટે ભારત અને અન્ય બજારો માટે આ મુદ્દાઓ પર છે કર્યું લોબિંગ

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.