BUSINESS NI BIJEE BAJU
Home » Business Ni Bijee Baju »Musician Earned The Most Money In 2012
Humphrey B Neill
જ્યારે બજારમાં તેજી હોય ત્યારે તમારું દિમાગ ન લગાવો.

ભીડમાં આ છોકરીએ એટલી વખત કર્યું 'આ' કામ, આગળ તમે વાંચી લો

Business Desk | Dec 19, 2012, 11:56AM IST
1 of 11

દુનિયામાં ધન કમાનારની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોઇ બિઝનેસમાં નફો કમાઇ રહ્યું છે તો કોઇ આર્ટના ફિલ્ડ દમદાર પરફોર્મેન્સ કરીને પોતાની કમાણી દિવસે ને રાતે બમણી કરી રહ્યા છે. 2012ની સાલમાં કમાણી કરવાની દ્રષ્ટિથી તમામ ફિલ્ડના લોકો માટે શ્રેષ્ઠ રહ્યું છે.

દિવ્યભાસ્કર.કૉમ આજે તમારી માટે 2012ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર મ્યુઝિશિયન અંગે બતાવા જઇ રહ્યું છે. આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો ગાવાના દમ પર કોને કેટલાં પૈસા કમાયા.

RELATED ARTICLES

Email Print
0
Comment