Home » Karobar Jagat » Arth Jagat »Most Expensive Cities In The World

આ શહેરોની સામે ભારતની મોંઘવારી ચણા મમરા જેટલી લાગશે!

Agency | Dec 17, 2012, 10:45 AM IST
1 of 11

ભારતમાં જ્યારે ફુગાવાની બૂમરાણ સાંભળવા મળી રહી છે ત્યારે દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ પણ છે, જ્યાં મોંઘવારીનો પાર નથી. ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલટિંગ કંપની ઇસીએ ઇન્ટરનેશનલે તાજેતરમાં જ જીવન જીવવાનાં ખર્ચ અંગે પોતાનો એક અર્ધવાર્ષિક સર્વે રજૂ કર્યો છે. જેમાં દુનિયાભરમાં મળતી કન્ઝ્યુમર ગુડ્ઝ અને સેવાઓની સરખામણી કરવામાં આવી છે. બિઝનેસ ઇનસાઇડરનાં એક અહેવાલમાં આમ જણાવાયું છે.  

સૌથી મોંઘા શહેરો વિશે જાણવા ક્લિક કરો આગળ-
 

RELATED ARTICLES

Email Print
0
Comment