• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Share Bazaar »Stock Market» KFA To Sell Stake To Etihad

કિંગફિશરના શેરમાં અપર સર્કિટ, કિંગફિશર વેચાઇ જશે

કિંગફિશરના શેરમાં અપર સર્કિટ, કિંગફિશર વેચાઇ જશે

વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સને 18મી ડિસેમ્બરના રોજ એતિહાદને 48% હિસ્સો 3000 કરોડ રૂપિયામાં વેચે તેવા સમાચાર છે.

કિંગફિશર એરલાઇન્સના બે એરક્રાફ્ટ જપ્ત થયાના સમાચાર છતાંય તેના શેર પર અસર પડી નથી.

આ સમાચારથી કિંગફિશર એરલાઇન્સમાં 5 ટકાની અપર સર્કિટ લાગી ગઇ છે. યુબી હોલ્ડિંગ્સમાં પણ અંદાજે 4.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

બપોરે 2.07 વાગ્યે સેન્સેક્સ 11 અંક વધીને 19421 અને નિફ્ટી 3 અંક તૂટીને 5905ની સપાટી પર હતી.

(Stock Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Share Bazaar Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: KFA to sell stake to Etihad
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
માલ્યા ફોર્સ વન ટીમમાં 5 કરોડ પાઉન્ડનું વધારાનું રોકાણ કરશે!
વિજય માલ્યાનું પ્લેન છે કે આલિશાન હોટેલ, તમે જ નક્કી કરો
માલ્યા પર થઇ શકે છે કેસ, 200 કરોડ રૂપિયા વસૂલશે મહેસૂલ વિભાગ
વિજય માલ્યાએ રોકાણકારોને કર્યા માલામાલ

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.