• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Google Is A Sauce That Was Always Closed For 5 Services

ગૂગલની 5 સર્વિસીસ એક ઝાટકે થઇ ગઇ હંમેશા માટે બંધ

આજના ટેકનોલોજી દોરમાં ઇન્ટરનેટની દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. આ વિશાળ દુનિયામાં હવે લગભગ દરેક લોકો કોઇને કોઇ રીતે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. અલગ-અલગ કારણો માટે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પછી તે ઇમેલ માટે હોય ચેટિંગ માટે હોય કે પછી ફેસબુક માટે.

દુનિયાના મોટાભાગના ઇન્ટરનેટ યુઝર કોઇને કોઇ રીતે ગૂગલ સાથે જોડાયેલા હોય છે. પરંતુ તેમને ગૂગલની તમામ સર્વિસીસ અંગે બધી ખબર હોતી નથી.

ગૂગલની એવી જ કેટલીય સર્વિસીસ જેને ગૂગલે લોન્ચ તો કરી પરંતુ યુઝર્સનો રિસપોન્સ સારો ન મળતા બંધ કરી દેવામાં આવી છે. આજે અમે ગૂગલની એવી જ કેટલીક સર્વિસીસ અંગે જણાવીશું કે જેને ગૂગલે બંધ કરી દીધી છે અથવા તો તેના નામ અને ફીચર્સ બદલીને રિલોન્ચ કરાઇ હોય.

આગળની સ્લાઇડર પર ક્લિક કરીને જાણો ગૂગલની એવી જ કેટલીક સર્વિસીસ અંગે

Related Articles
ફેસબુક લોકપ્રિય મંસેજિંગ એપ Whatsappને ખરીદવાની તૈયારીમાં
ફેસબુક પર આમ કરો પ્રાઇવેટ ચેટિંગ, નહીં દેખાઓ ઓનલાઇન
ફેસબુક પર લોગઇન કર્યા વિનાં કેવી રીતે કરશો ચેટિંગ
મફત નહીં, તમારા માટે ઘણું મોંઘુ છે ફેસબુક, ખેંચી જાય છે પોર્ન સુધી

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.