KAROBAR JAGAT
Home » Karobar Jagat » Arth Jagat »China High Speed Rail Line Starts Operation
PROVERB
તમામ પ્રકારના સોદામાં નફા પહેલા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા, ન કે સિદ્ધાંતો પહેલા નફાને.

2298 કિમીનું અંતર ફક્ત 8 કલાકમાં કાપશે આ હાઇસ્પીડ ટ્રેન

Business Bureau | Dec 27, 2012, 15:56PM IST
1 of 20

ઇનોવેશન અને ટેક્નોલોજીમાં દુનિયાનાં વિકસિત દેશોને ટક્કર આપી રહેલા ચીને એક ઇતિહાસ રચ્યો છે. ચીને દુનિયાની સૌથી લાંબી હાઇસ્પીડ રેલ લાઇન શરૂ કરી છે. આ રેલ લાઇન ચીનની રાજધાની બીજિંગને દક્ષિણનાં ગુઆંગઝાઉ શહેર સાથે જોડશે. આ ટ્રેન 2298 કિલોમીટરનું અંતર ફક્ત 8 કલાકમાં કાપે છે. જેનાં પગલે હવે ચીનમાં રેલવે અને વિમાની મુસાફરી વચ્ચેની સ્પર્ધા વધશે.

આગળ ક્લિક કરી જુઓ આ ટ્રેનની અંદર તેમજ બહારનાં દ્રશ્યો-

RELATED ARTICLES

Email Print
0
Comment