• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Share Bazaar »IPO» Bharti Infratel Listing At 11.50% Discount To Issue Price

ભારતી ઇન્ફ્રાટેલનું ખરાબ લિસ્ટિંગ, શેર તૂટ્યો

ભારતી ઇન્ફ્રાટેલનું ખરાબ લિસ્ટિંગ, શેર તૂટ્યો

ભારતી ઇન્ફ્રાટેલનું ખૂબ જ ખરાબ લિસ્ટિંગ થયું છે. 220 રૂપિયાની પ્રાઇસ બેન્ડ વાળો શેર એનએસઇ પર રૂપિયા 200એ લિસ્ટ થયું. હાલ શેરમાં 11.5 ટકાનો ઘટાડો છે અને ભાવ 195 રૂપિયાની નીચે આવી ગયો છે.

ભારતી ઇન્ફ્રાટેલના આઇપીઓની પ્રાઇસ બેન્ડ 210-240 રૂપિયા હતી. રિટેલ રોકાણકારોએ આઇપીઓમાં 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. ભારતી ઇન્ફ્રાટેલનો આઇપીઓ કોલ ઇન્ડિયા બાદ સૌથી મોટો આઇપીઓ છે.

એંકર ઇન્વેસ્ટર્સે 230 રૂપિયા પ્રતિ શેર પર 15 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આઇપીઓ દ્વારા કંપનીની નજીક અંદાજે 4500 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આઇપીઓ બાદ ભારતી એરટેલનો હિસ્સો 86 ટકાથી ઘટીને અંદાજે 79 ટકા રહેશે.
 

Related Articles
સેન્સેક્સમાં 121 અંકનો ઉછાળો, નિફ્ટી 5908 પર બંધ
કેરનું રૂ.199ના પ્રીમિયમ સાથે ધમાકેદાર લિસ્ટિંગ
ભારત- પાક વચ્ચે ક્રિકેટ તો શરૂ પણ ક્રોસ લિસ્ટિંગ ક્યારે?
આજથી ખુલશે ભારતી ઇન્ફ્રાટેલનો આઇપીઓ

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.