• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Business Ni Bijee Baju» World's Most Dangerous 25 Airlines

દુનિયાની 30 સૌથી DANGEROUS એરલાઇન્સ, ભારતની બે

જો તમે એમ માનતા હો કે હવામાં મુસાફરી કરવાથી અકસ્માતની શક્યતા ઓછી રહે છે, તો તમારી માન્યતા ભૂલ ભરેલી છે. વિમાનમાં મુસાફરી દરમ્યાન પણ સુરક્ષા અને અકસ્માતના પ્રશ્નો હોય છે. આ બંને

બાબતોને ધ્યાનમાં રાખીને જેટ એરલાઇન ક્રેશ ડેટા ઇવેલ્યુશન સેન્ટરે માહિતી એકઠી કરી છે, અને વાર્ષિક એરલાઇન સુરક્ષા રેન્કિંગની માહિતી પબ્લિશ કરી છે તેમ બિઝનેસ ઇન્સાઇડરમાં જણાવ્યું છે.

તો આવો અમે તમને જણાવીએ દુનિયાની 30 સૌથી dangerous એરલાઇન્સ અંગે, જેમાં બે ભારતીય એરલાઇન્સનો સમાવેશ થયો છે, તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો...


 

Related Articles
અંબાણી આ રીતે વાપરે છે લાખો ડોલર, માલ્યા લગાવે છે ઘોડા પર પૈસા
2012ની ટોપ 20 એરલાઇન્સ, જેમાં બેસીને આખી દુનિયા ફર્યું ભારત
આ છે દુનિયાની 10 સૌથી સસ્તી એરલાઇન
ફરીથી બેકાર થઇ માલ્યાની મહેનત, કિંગફિશર એરલાઇન્સ હજુ નહીં ઉડી શકે

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.