BUSINESS NI BIJEE BAJU
Home » Business Ni Bijee Baju »World's 10 Safest Airlines
Humphrey B Neill
જ્યારે બજારમાં તેજી હોય ત્યારે તમારું દિમાગ ન લગાવો.

દુનિયાની 10 સૌથી સુરક્ષિત એરલાઇન્સ, ભારતની એકેય નહીં

Business Desk | Jan 27, 2013, 08:14AM IST
1 of 11

હેમબર્ગમાં આવેલા જેટ એરલાઇનર ક્રેશ ડેટા ઇવેલ્યુશન સેન્ટર (જેએસીડીઇસી) દ્વારા 60 વિમાન કંપનીઓની એક યાદી તૈયાર કરાઇ છે. જેમાં એર ઇન્ડિયા દુનિયાની સૌથી અસુરક્ષિત એરલાઇન્સમાં ત્રીજા ક્રમાંક પર છે.

જ્યારે આવો અમે તમને જણાવીએ દુનિયાની કઇ 10 એરલાઇન્સ કંપનીઓ છે, જેના વિમાનમાં મુસાફરી કરવી એકદમ સુરક્ષિત છે.

આગળની સ્લાઇડ પર જાણો દુનિયાની 10 સૌથી સુરક્ષિત એરલાઇન્સ.

 

RELATED ARTICLES

Email Print
0
Comment