• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat Business» Vibrant Gujarat Global Trade Show 2013 Display In Solar Impulse

Vibrant Gujarat: સૂર્યપ્રકાશથી ઉડે છે વિમાન, લોકોની ભીડ

વાઇબ્રન્ટ ગુજરાત ધ ગ્લોબલ ટ્રેડ શો 2013માં સોલારથી ચાલતા વિમાનને જોવામાં લોકોની ભારે ભીડ જામી છે. ગુજરાતમાં સૂર્યપ્રકાશનો વધુને વધુ ઉપયોગ કરવાનો જે અભિયાન હાથ ધરાયું છે. તેને ધ્યાનમાં રાખીને બેલ્જિયમ અને ઇટલીની કંપનીએ આ પ્રોજેક્ટને અહીં લોકો સમક્ષ પ્રદર્શિત કર્યું છે.

નવાઇની વાત તો એ છે કે સોલર વિમાન માટે જરૂરી કેટલુંક મટિરિયલ ગુજરાતમાં તૈયાર થઇ રહ્યું છે. બેલ્જિયમ અને ઇટલીની કંપની સાથે મળીને જે વિમાન વિક્સાવી રહી છે તેનું નામ સોલાર ઇમપલસ છે. આ વિમાન અંગેની વિગતે માહિતી જાણવા અને ગુજરાતમાં કયાં તેનું મટિરિયલ તૈયાર થઇ રહ્યું છે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...

Related Articles
વાઇબ્રન્ટમાં ભાગ લેશે પાકિસ્તાન, અન્ય 5 મુસ્લિમ દેશોની પણ હાજરી
ગુજરાત, હોંગકોંગને ટક્કર આપવા સજ્જ, દરેક ચલણોમાં વેપાર
વિશ્વને આંજી દે તેવું હશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ - 2013

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.