• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Share Bazaar »Business Forum» Sebi May Approach SC If Sahara Fails To Repay On Jan 5

સહારાની સેબીની વિરૂદ્ધ વધુ એક અરજી

સહારાની સેબીની વિરૂદ્ધ વધુ એક અરજી

સેબી અને સહારાની વચ્ચે ઝઘડો ફરીથી શરૂ થઇ ગયો છે. સહારાને આજે સેબીની પાસે 10000 કરોડ રૂપિયા જમા કરાવાના છે. પરંતુ સહારાએ સુપ્રીમ કોર્ટની પાસે વધુ એક અરજી કરીને તેની પુન:વિચારણા કરવાનું કહ્યું છે.

સહારાનું કહેવું છે કે સેબીએ તેને ફક્ત 2500 કરોડ રૂપિયા આપવાના છે. કારણ કે બાકી પૈસા તો તેમને રોકાણકારો જાતે જ આપી દીધા છે. જયારે સુપ્રીમ કોર્ટે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે રોકાણકારોના તમામ પૈસા સેબી દ્વારા પાછા આપી દેવાશે.

અદાલતનો આદેશ ન માનવા પર સેબીએ સહારાની વિરૂદ્ધ તિરસ્કારની અરજી દાખલ કરી છે. આ અરજી પર 8મી જાન્યુઆરીના રોજ સુનવણી થવાની છે. જો સહારા આવતી કાલ સુધીમાં 10000 કરોડ રૂપિયા જમા ન કર્યા તો સેબીનો પક્ષ વધુ મજબૂત થઇ જશે. શકય છે કે તે અન્ય તિરસ્કાર અરજી પણ દાયર કરે. સૂત્રો પાસેથી ખબર પડી કે હજુ સુધી સહારાએ સેબીની પાસે તમામ કાગળિયા પણ જમા કરાવ્યા નથી.

Related Articles
શેર બાયબેક માટેનો સમયગાળો ઘટાડાશે: સેબી
સુપ્રીમનું સહારા સામે કડક વલણ, કહ્યું તમારી નિયત ડગમગી
સહારા ગ્રૂપ: સેટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
PHOTOS: સુબ્રતો રોયે ન્યૂયોર્કમાં બે હોટલ રૂ.4400 કરોડમાં ખરીદી

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.