KAROBAR JAGAT
Home » Karobar Jagat » Arth Jagat »Necessarily Connected With Railway News, Conform Reservations Will Also CANCEL!
Humphrey B Neill
જ્યારે બજારમાં તેજી હોય ત્યારે તમારું દિમાગ ન લગાવો.

રેલવે સાથે જોડાયેલા જરૂરી સમાચાર, કંફર્મ રિઝર્વેશન પણ થઇ જશે CANCEL!

Business Desk | Jan 25, 2013, 09:33AM IST
1 of 8

જો તમે હોળી કે અન્ય અવસર પર ઘરે જવા માટે રેલવે કંફર્મ ટિકિટ લઇ રાખી છે અને વિચારી રહ્યા હો કે તમે કંફર્મ ટિકિટથી ઘરે પહોંચી જશો, તો જનાબ તમે બિલકુલ ખોટા છો. આ કંફર્મ રિઝર્વેશન સિવાય ટિકિટને વેલિડ બનાવા માટે તમારી પાસેથી ટીટી એક્સ્ટ્રા પૈસા લેશે. તેના બદલે તમે તમારી રસીદ પણ આપશે. આવું દરેક કલાસના યાત્રીઓની સાથે થશે.

હવે જો તમે વિચારતા હશો કે આખરે આ એક્સ્ટ્રા પૈસા કેમ? તમારા આ પ્રશ્નનો જવાબ રેલવેના 21મી જાન્યુઆરીથી બદલાયેલો નિયમ છે. આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો રિઝર્વેશન કરવા છતાંય ટીટીઇ તમારી પાસેથી કેટલા પૈસા લેશે. સાથો સાથ જાણો તમારે એવા સમયે શું કરવું જોઇએ.

RELATED ARTICLES

Email Print
0
Comment