• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Automobiles-Gadgets »Automobiles »Vato Kaam Ni» Most Reliable Car Companies In The World

દુનિયાની આ 30 કાર કંપનીઓ ઉપર સૌથી વધુ વિશ્વાસ કરે છે ગ્રાહકો

જો તમે કાર ખરીદવા જાઓ તો આ કંપનીના મોડલ પર કરજો નજર તમે જ્યારે કાર ખરીદવા જાઓ ત્યારે ખાલી કાર ખરીદીને પાછા આવતા રહેતા નથી. પરંતુ કઇ કંપનીને છે, તેની માર્કેટમાં કેટલી વેલ્યુ છે વગેરે બાબતોને પણ આપણે ચકાસતા હોઇએ છીએ. જે-તે કંપનીનું મોડલ કેટલુ વિશ્વસનીય છે તે બાબતને પણ ધ્યાને લેતા હોય છીએ. કોઇ કંપનીની કાર બ્રેક ડાઉન થઇ જાય તો?

ચાલો અમે તમને જણાવીએ કે કઇ કંપનીના મોડલ સૌથી વધુ વિશ્વસનીય છે. આ અંગે રિઆબિલિટી.કૉમે ખાસ સર્વે કર્યો છે. તેના પરથી દુનિયાની 30 કાર કંપનીઓને વિશ્વસનીય રેન્ક આપવામાં આવ્યો છે. તો

તેમાં કઇ 30 કંપનીનો સમાવેશ થયો છે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

નોંધ: યુ.કે.ના વિશ્વસનીય માપદંડ જેમકે રિપેરીંગ, ગાડીના જે-તે પાર્ટસનો ખર્ચ, અને વારંવાર નિષ્ફળ જવાના પરબિળો છે. તેના મુજબ આ ઇન્ડેક્સ નક્કી કરાયો છે.

Honda

Reliability Index: 30.75

Overall rank: 1

BHAVNAGAR AUTO FAIR: ગાડીઓ જોઈ લોકો બન્યા ‘ગાંડાતૂર’

Related Articles
ઑડીની કારનું ધમાકેદાર લોન્ચિંગ, કિંમત ફક્ત 1.74 કરોડ રૂપિયા
PHOTOS: લોન્ચ થઇ હવાથી ચાલતી કાર, 188 કિ.મી.ની એવરેજ
ઇતિહાસના 5 સૌથી મોંઘા IPO, જે લોન્ચ થતાં જ દુનિયામાં મચ્યો હતો 'તહેલકા'
લોન્ચ થયું TOYOTA FORTUNERનું નવુ વર્ઝન, જુઓ ફીચર્સ

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.