• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Business Ni Bijee Baju» 'Media Mogul' Party Attend Bollywood And The Business World People

જ્યારે ભારતના ધનિક વ્યક્તિની પાર્ટીમાં બંદૂકધારીઓ સાથે પહોંચ્યા અમિતાભ બચ્ચન

ભારતના 23મા સૌથી ધનિક વ્યક્તિ અને મીડિયા મોગલ સુભાષ ચંદ્ર એકલા અંદાજે 16000 કરોડ રૂપિયાના માલિક છે. 62 વર્ષ આ ઉદ્યોગપતિની કંપની અસ્સેલ ગ્રૂપમાં એક-એકથી ચઢિયાતી મીડિયા અને એન્ટરટેનમેન્ટ ચેનલ હાજર છે. દુનિયાના આ 719મા ધનિક વ્યક્તિને ત્રણ બાળકો પણ છે. હાલમાં ચંદ્રાએ પોતાની એક ચેનલના 20 વર્ષ પૂરા થવા પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં અગ્રણી બિઝનેસમેન વિજય માલ્યાથી લઇને સહારાના સુબ્રતો રોય સુધી કેટલીય મોટી હસ્તી હાજર રહી. સાથો સાથ આ પાર્ટીમાં બૉલિવુડથી પણ અમિતાભથી લઇને કિંગખાન અને આમિર જેવા કેટલાંય સ્ટાર્સ હાજર રહ્યા.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જુઓ ભારતના આ 23મા સૌથી ધનિક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી પાર્ટીની તસવીરો. સાથો સાથ જાણો આ પાર્ટી કયા-કયા અગ્રણીઓ હાજર રહ્યા.

 

(Business Ni Bijee Baju Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 'Media Mogul' party attend Bollywood and the business world people
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
જ્યારે દુનિયાના સૌથી તાકાતવાર વ્યક્તિની પાર્ટીમાં પહોંચ્યા હતા એશ-આમિર
માલ્યા પોતાનાં જહાજમાં પાર્ટી આપે તો વિદેશી સેલિબ્રીટીઓ કેમ રહી જાય?
5.30 વાગ્યે ઉઠે છે અંબાણી,17મા માળે તૈયાર થઇ પત્નીને કહે છે ટાટા
અંબાણીએ ભાણીની સગાઇની ખુશીમાં 'એન્ટિલિયા'માં આપી પાર્ટી

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.