SHARE BAZAAR
Home » Share Bazaar » Stock Market »MCX-SX To Launch Cash, F&O Segments On February 11
Humphrey B Neill
જ્યારે બજારમાં તેજી હોય ત્યારે તમારું દિમાગ ન લગાવો.

દેશના ત્રીજા રાષ્ટ્રીય સ્તરના સ્ટૉક એક્સચેન્જ MCX-SXનું લૉન્ચિંગ

Business Desk | Feb 10, 2013, 07:19AM IST
1 of 4

નાણાંમંત્રી પી.ચિદમ્બરમે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ-સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ)નામના નવા સ્ટોક એક્સચેન્જ લૉન્ચ કરી દીધું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) બાદ દેશનું ત્રીજા નંબરનું નેશનલ સ્ટૉક એક્સચેન્જ હશે. એમસીએક્સ-એસએક્સ સ્ટૉક એક્સચેન્જમાં 11મી ફેબ્રુઆરી 2012 એટલે કે સોમવારથી ટ્રેડિંગ શરૂ થશે.

એમસીએક્સ-એસએક્સનું આજે મુંબઇની ટ્રડન્ટ હોટલ ખાતે ભવ્યાતિભવ્ય લોન્ચિંગ કરાયું.
 

RELATED ARTICLES

Email Print
0
Comment