• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Financial Results» Maruti Suzuki's Q3 Profit Zooms To Rs 501 Crore

મારૂતિ સુઝુકીનો નફો દોઢ ગણો વધ્યો

મારૂતિ સુઝુકીનો નફો દોઢ ગણો વધ્યો

નાણાંકીય વર્ષ 2013ના ત્રીજા ત્રિમાસિકમાં મારૂતિનો નફો અંદાજે દોઢ ગણો વધીને 501 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં બેન્કનો નફો 206 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાંકીય વર્ષ 2013ના ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 45.5% વધીને 10960 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં બેન્કનું વેચાણ 7350 કરોડ રૂપિયા રહ્યું હતું.

 

(Financial Results Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maruti Suzuki's Q3 profit zooms to Rs 501 crore
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
એલએન્ડટી: નફો 13.1%, વેચાણ 10.2% વધ્યું
કોટક મહિન્દ્રા બેન્કનો નફો 24.6% વધ્યો
સ્મોલ-મિડકેપ, રિયાલ્ટી, ઇન્ડેક્સમાં ગાબડાં
આજે સ્મોલકેપ-મિડકેપ સેકટરના આ શેરો જોરદાર પિટાયા

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.