Home » Automobiles-Gadgets » Automobiles » Auto News »Mahindra To Offer Rs. 6000 Discount On Scooters Sold Through Snapdeal

બાઇક ખરીદનારાઓ માટે આવી ગયા ખુશીના સમાચાર

Businss Desk | Jan 19, 2013, 09:33 AM IST
1 of 4

ઑનલાઇનની દુનિયામાં જે ન મળે તેવી વસ્તુ બહુ ઓછી છે. પુસ્તકો અને ગ્રીટિંગ કાર્ડસના વેચાણથી શરૂ થયેલા ઑનલાઇન પોર્ટલ હવે બાઇકના વેચાણ પર આવી ગયા છે. શૉપિંગ પોર્ટલ સ્નેપડીલ.કૉમે શુક્રવારે કહ્યું કે તેને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ)ની સાથે કરાર કર્યો છે.

મહિન્દ્રાના બાઇક ઑનલાઇન ખરીદવાથી શું ફાયદો થશે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

RELATED ARTICLES

Email Print
0
Comment