GUJARAT BUSINESS
Home » Gujarat Business »Vibrant Gujarat Mahabharata Period To Valuable Shells Trader Depart From The Market
Peter Drucker
નફો કોઈ કંપની માટે એ રીતે છે જેમ કોઈ વ્યક્તિ માટે ઓક્સિજન છે.

'મહાભારત કાળ'નો દુર્લભ શંખ ગુજરાતીને 'ગુજરી'માંથી મળ્યો

Minita Dave, Rohit Patel | Jan 10, 2013, 17:12PM IST
1 of 11

વાઇબ્રન્ટ ગુજરાત 2013 ગ્લોબલ ટ્રેડ શોમાં આ વર્ષ સૌપ્રથમ વખત જેમ એન્ડ જ્વેલરીના વેપારીઓ માટે ખાસ પેવેલિયન તૈયાર કરાયું છે. ગ્લોબલ ટ્રેડ શોમાં પાંચ નંબરના ડોમમાં આજથી 10000 વર્ષ જૂનો શંખ જોવા લોકો ટોળે વળ્યા હતા. આ શંખ મહાભારત કાળના સમયનો છે એવું મનાય છે. આ શંખ સુરતના વેપારીના સ્ટોલ પર પ્રદર્શિત કરાયો હતો.

શંખના ફોટા અને તેની રસપ્રદ વાતો જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો

RELATED ARTICLES

Email Print
0
Comment