• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Business Ni Bijee Baju» Indian Billionaire Dollar Couple: The Business Tycoon Consensus Is Civil Marriage Thread

બે ઉદ્યોગગૃહોના આંગણે વાગશે રૂડા ઢોલ અને શરણાઈ

ભારતમાં નવા વર્ષની શરૂઆતમાં જ હાલ હાઇ-પ્રોફાઇલ લગ્ન લેવાયા છે. ચેન્નાઇના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ શ્યામ કોઠારી અને હિન્દુસ્તાન ટાઇમ્સના ચેરપર્સન શોભના ભરતિયાના દિકરાના લગ્ન મુકેશ અંબાણીની બહેન નીના કોઠારીની દિકરી નયનતારા સાથે થવા જઇ રહ્યા છે. તેના માનમાં આજે મુકેશ અને નીતા અંબાણીએ એન્ટિલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું છે.

શમિત અને નયનતારા સહિત એવા કેટલાંય ઉદ્યોગ ગૃહના લોકો વેવાઇવેલા થતા હોય છે. ભારતમાં મોટાભાગના બિઝનેસ જગત સાથે સંકળાયેલી હસતીઓ બિઝનેસ કોમ્યુનિટિવસમાં જ લગ્ન કરતાં હોય છે. તો આવો અમે તમને જણાવીએ ભારતના 20 એવા બિલિયોનર્સ કપલ અંગે જે બે ઉદ્યોગ પરિવારમાંથી આવતા હોય.
 

(Business Ni Bijee Baju Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian billionaire Dollar Couple: The Business Tycoon consensus is civil marriage thread
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
અનિલ અંબાણીની પત્ની ટીનાની ખાનગી 22 તસવીર
અંબાણીની ભાણીના બિરલા કુંટુંબમાં લગ્ન, એન્ટિલિયામાં આજે જશ્ન
PHOTOS: કમાણીની બાબતમાં દુનિયાનાં ટોચનાં સેલિબ્રિટી કપલ
PHOTOS: નીતા અંબાણીની જિંદગીની યાદગાર પળો

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.