AUTOMOBILES-GADGETS
Home » Automobiles-Gadgets » Automobiles » New Autobiles »Home Bikes Mahindra Pantero And Centuro Motorcycles Unveiled
PROVERB
નફો ત્યાં સુધી એક ભ્રમ છે જ્યાં સુધી તેને રોકડના રૂમાં ન જોઈ શકાય.

રિમોટથી ચાલતું ભારતનું પહેલું બાઇક, આપશે 80ની એવરેજ

Business Desk | Jan 07, 2013, 15:32PM IST
1 of 32

દેશની જાણીતી ઑટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બાઇક સેગમેન્ટમાં પણ પગ મૂકયો છે. કંપનીએ 110 સીસીના સેગમેન્ટમાં 2 બાઇક સેંટુરો અને પેંટ્રો રજૂ કર્યું. હીરોનું પેસન પ્રો અને હોન્ડાની યુગા જેવી બાઇકને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવેલી આ બાઇકને ટૂંક સમયમાં જ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાશે. મહિન્દ્રાએ આ બાઇકો હાઇ સિક્યોરિટી મૉડલ પર તૈયાર કર્યા છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને આ દમદાર બાઇકના ફીચર્સ સંગ તેનો લુક

 

RELATED ARTICLES

Email Print
0
Comment