• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Commodity »Gold And Silver Market» Gold Prices At 1-Month Low; Importers Active

સોનાના ભાવ એક મહિનાની નીચલી સપાટીએ

સોનાના ભાવ એક મહિનાની નીચલી સપાટીએ

સોનાના ભાવ શુક્રવારે એક મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યા. રૂપિયો મજબૂત બનતા સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોનાની સાથો સાથ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નગાળાની સીઝનના લીધે દેશમાં સોનાની ખરીદીમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી. તેમજ આ સમયગાળા દરમ્યાન તહેવારના લીધે સારી એવી ખરીદી રહી.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો સૌથી વધુ એક્ટિવ જોવા મળ્યો. દસ ગ્રામ સોનાનો ભાવ 30610 રૂપિયા ગયો હતો, જે 20મી ડિસેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે.  

જાન્યુઆરી મહિનામાં આયાતકારો એક્ટિવ થયા છે.
 

(Gold And Silver Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Commodity Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gold prices at 1-month low; importers active
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
સોનામાં 140 અને ચાંદીમાં 100નો ઘટાડો નોંધાયો
સોના- ચાંદીમાં આગળ વધતો સુધારો
સોનું 31 હજારના સ્તરે, ચાંદી 58 હજારની પાર
સોનામાં 120 અને ચાંદીમાં 300 રૂપિયાનો વધારો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.