• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Gujarat Business» Gautam Adani Son Weeding Party In At Goa

અદાણીના દીકરાના લગ્નની શાનદાર પાર્ટીમાં હાજર રહ્યા અંબાણીથી માંડીને મોદી

ગુજરાતી મલ્ટી બિલિયોનર ગૌતમ અદાણીના દીકરા કરણ અદાણીના દિકરાના લગ્નમાં ઉદ્યોગપતિઓનો મેળાવડો જામ્યો હતો. મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને તેમની માતા કોકિલાબહેન, કે.વી.કામથ, અનિલ અગ્રવાલ, ઉદય કોટક સહિત તમામ ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. લગ્નના દિવસે ગોવામાં યોજાયેલી પાર્ટીમાં ભારતના ટોપ લેવલના લોકોએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અને કેન્દ્રીય મંત્રી શરદ પવાર પણ હાજર રહ્યા હતા.

કરણ અદાણીના લગ્ન પરિધિ શ્રોફ સાથે 13મી ફેબ્રુઆરીના રોજ ગોવાની હોટલ તાજ ધ વિલેજમાં હતા. આ લગ્નનું ફંકશન 11 થી 13મી ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. (તસવીરો સૌજન્ય: ઇકૉનોમિક ટાઇમ્સ)

ગોવામાં યોજાયેલી શાનદાર પાર્ટીની તસવીરો જોવા માટે આગળ સ્લાઇડ પર ક્લિક કરો....

(Gujarat Business Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gautam adani son weeding party in at Goa
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
અદાણીના આંગણે ઢબૂક્યા ઢોલ,પાર્ટીમાં પહોંચશે 15000 મહેમાન
ગૌતમ અદાણીના દિકરાના 13મીએ લગ્ન, હાજર રહેશે આ જાણીતી હસ્તીઓ!
FACEBOOKની બર્થડે પર યોજાઇ શાનદાર પાર્ટી, દારૂના નશામાં નાચ્યા ઝુકરબર્ગ
માલ્યા પોતાનાં જહાજમાં પાર્ટી આપે તો વિદેશી સેલિબ્રીટીઓ કેમ રહી જાય?

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.