KAROBAR JAGAT
Home » Karobar Jagat » Arth Jagat »Britain's Richest Man LN Mittal Pays Full Property Tax In UK, Not Availing Discounts
Peter Drucker
નફો કોઈ કંપની માટે એ રીતે છે જેમ કોઈ વ્યક્તિ માટે ઓક્સિજન છે.

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે ઠુકરાવી ટેક્સની છૂટ, ચૂકવ્યા પૂરા નાણાં

Business Desk | Jan 07, 2013, 14:10PM IST
1 of 3

બ્રિટનના સૌથી ધનિક અને બિનનિવાસી ભારતીય લક્ષ્મી મિત્તલ બ્રિટનના કેટલાંક અબજોપિતમાંથી છે, જેમને પોતાના આલીશાન મકાન માટે પૂરો સંપત્તિ ટેકસ જમા કરાવ્યો. એટલે કે તેમને આ ટેકસ પર મળનાર કોઇ છૂટનો ફાયદો ઉઠાવ્યો નથી.

આ દરમ્યાન પોતાના ટેકસ બિલ પર ટેકસનો લાભ ઉઠાવનાર મુખ્ય ધનિક મકાન માલિકોમાં બ્રુનેઇના સુલ્તાન સામેલ છે.

RELATED ARTICLES

Email Print
0
Comment