• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Bollywood And Cricket World Celebrity At Mumbai Top Tallest Appartment Home Booking

દેશની ટોચની સેલિબ્રિટીઝ અહીં મકાન લેવા માટે કરી રહ્યા છે પડાપડી

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ અલ્ટામાઉન રોડ પર દુનિયાનું સૌથી મોંઘુ મકાન બનાવ્યું છે અને આ મકાનની ઊંચાઇ 140 ફૂટ છે. જ્યારે મુકેશ અંબાણીના મકાન 'એન્ટિલિયા'ને ટક્કર આપવા માટે મુબંઇનું પ્રખ્યાત બિલ્ડર ગ્રૂપ અજમેરા મુંબઇમાં 210 ફૂટ સૌથી ઊંચું ટ્વિન ટાવર બનાવી રહ્યા છે. આ ટાવર વડાલા ઇસ્ટમાં તૈયાર થઇ રહ્યું છે.

અજમેરા ગ્રૂપ દ્વારા તૈયાર થયેલા આ ટ્વિન ટાવરના એક ફ્લેટની કિંમત રૂ.2.50 કરોડથી લઇને 6 કરોડ રૂપિયા, અને રૂપિયા 6 થી 7 કરોડથી લઇને રૂપિયા 40 થી 45 કરોડ રૂપિયા છે. આ ભવ્યાતિભવ્ય અને લક્ઝુરિયસ મકાન વૈભવની તમામ સુવિધાઓથી લેસ હશે. આ ટ્વિન ટાવરમાં કેટલીય સેલિબ્રિટીઝે પોતાના ફ્લેટ અને પેન્ટહાઉસ બુક કરાવ્યા છે અને કેટલાંકની બુકિંગ માટે વાત ચાલી રહી છે.

તો કઇ સેલિબ્રિટીઝે આ ટ્વિન ટાવરમાં બુકિંગ કરાવ્યું છે અને એવું તો શું છે આ ટ્વિન ટાવરમાં એ જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરતાં જાઓ.

Related Articles
5.30 વાગ્યે ઉઠે છે અંબાણી,17મા માળે તૈયાર થઇ પત્નીને કહે છે ટાટા
નરેન્દ્રભાઇ નેતાઓના નેતા અને રાજાઓના રાજા છે: અનિલ અંબાણી
અંબાણીએ ભાણીની સગાઇની ખુશીમાં 'એન્ટિલિયા'માં આપી પાર્ટી
બે ઉદ્યોગગૃહોના આંગણે વાગશે રૂડા ઢોલ અને શરણાઈ

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.