• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Business Ni Bijee Baju» Ambanis Bond Over Dhirubhai's Granddaughter Nayantara's Engagement Party At Antill

અંબાણીએ ભાણીની સગાઇની ખુશીમાં 'એન્ટિલિયા'માં આપી પાર્ટી

અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતાએ પોતાની ભાણી નયનતારાની એંગજમેન્ટની ખુશીમાં પાંચમી જાન્યુઆરીના રોજ મુંબઇમાં પોતાના ઘરે એન્ટિલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. દુનિયાના સૌથી મોંઘા ઘરમાં રાતે 8.30 વાગ્યે પાર્ટી શરૂ થઇ જે રાતે લગભગ 2.15 વાગ્યા સુધી ચાલેલી. પાર્ટીમાં બિઝનેસમેન, બોલિવુડ, અને રાજકારણ સાથે જોડાયેલ એક-એકથી ચઢિયાતી હસતીઓ સામેલ થઇ.

નયનતારાના મામા અને મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી પણ પરિવાર સહિત હાજર રહ્યા હતા. આની પહેલાં બે ભાઇઓ પોતાના પિતા ધીરૂભાઇ અંબાણીના 80મા જન્મદિવસે પોતાના પૈતૃક ગામમાં એક સાથે જોવા મળ્યા હતા. ધીરૂભાઇ અંબાણીના મૃત્યુ પછી પહેલો અવસર હશે જયારે અંબાણી પરિવારમાં કોઇ લગ્ન થવા જઇ રહ્યા છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જુઓ અંબાણીની આ પાર્ટીની તસવીરો...
 

(Business Ni Bijee Baju Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ambanis bond over Dhirubhai's granddaughter Nayantara's engagement party at Antill
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
બે ઉદ્યોગગૃહોના આંગણે વાગશે રૂડા ઢોલ અને શરણાઈ
અંબાણીની ભાણીના બિરલા કુંટુંબમાં લગ્ન, એન્ટિલિયામાં આજે જશ્ન
આ છે દુનિયાના 10 સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી 18મા નંબરે
બે-ચાર નહીં, આમની પાસે છે VIP નંબરવાળા 120 વાહનો

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.