• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Update »Policy & Corporate» Passion Requires Entrepreneurs Say Mukesh Ambani Nasscom India Leadership Forum Interactive Sessions

ઉદ્યોગ સાહસિકોમાં પેશન જરૂરી : મુકેશ અંબાણી

ઉદ્યોગ સાહસિકોમાં પેશન જરૂરી : મુકેશ અંબાણી
(મુકેશ અંબાણીની ફાઇલ તસવીર)
 
મુંબઇ:યુવા ઉદ્યોગ સાહસિકો અને સંભવિત સ્ટાર્ટ-અપ સ્થાપકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પાંચ ટિપ્સ આપી છે. મુકેશ અંબાણીએ અત્રે નાસ્કોમ ઇન્ડિયા લીડરશિપ ફોરમના ઇન્ટરએક્ટિવ સેશનમાં આ ટિપ્સ આપતાં જણાવ્યું કે શરૂઆતમાં નાણાકીય વળતર પર ધ્યાન કેન્દ્રીત કર્યા વિના સમસ્યા ઉકેલવા માટેનું પેશન હોવું આવશ્યક છે.
 
મુકેશ અંબાણીએ કઇ 5 ટિપ્સ આપી
 
1. સૌથી પહેલાં તો તમારે એ જાણવું પડશે કે તમે શું કરવા ઇચ્છો છો? એક ઉદ્યોગ સાહસિક તરીકે તમારી પાસે સમસ્યા ઉકેલવા માટેનું પેશન હોવું જરૂરી છે.
2. માત્ર નાણાકીય પરિણામો પર ધ્યાન આપશો તો મહાન નહીં બની શકો, સમસ્યાઓ ઉકેલી નહીં શકો.
3. ઉદ્યોગ સાહસિકોએ નિષ્ફળતાથી નિરાશ થવું જોઇએ નહીં. તેમણે પોતાને રોકાણકારોના નાણાંના રખેવાળ માનીને જ ચાલવું જોઇએ.
4. રોકાણકારોનાં નાણાંની તમારા પોતાનાં નાણાંથી પણ વધુ કાળજી રાખો.
5. તમારી ટીમને પણ તમારા પેશન સાથે સાંકળો. ઉદ્યોગ સાહસિક હંમેશા હકારાત્મક, આશાવાદી હોવો જોઇએ.
(Policy & Corporate Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Update Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Passion requires entrepreneurs Say Mukesh Ambani Nasscom India Leadership Forum Interactive Sessions
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.