• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Agri-Biz» Commodity In Edible In Reinforce, Will Import Pulses

ખાદ્યતેલોમાં મજબૂતી : 90,000 ટન કઠોળની આયાત કરાશે

ખાદ્યતેલોમાં મજબૂતી : 90,000 ટન કઠોળની આયાત કરાશે
અમદાવાદ:સરકાર દેશમાં કઠોળ-દાળનો પુરવઠો વધુ વધારવા માટે આગામી સમયમાં 90,000 ટનની આયાત કરશે જેમાં મસુર તેમજ તુવેરનો સમાવેશ કરાયો છે. બફર સ્ટોક વધારવા માટે આયાત હિસ્સો સતત વધારવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1.76 લાખ ટનનો બફર સ્ટોક થઇ ચૂક્યો હોવાનું અંદાજાઇ છે. 
 
સ્ટોક વઘારીને 20 લાખ ટન સુધી લઇ જવાનો સરકારનો લક્ષ્યાંક છે. દેશમાં ચાલુ વર્ષે 165 લાખ ટન કઠોળના ઉત્પાદન સામે જરૂરીયાત 235 લાખ ટનની છે. નવી સિઝનમાં બમ્પર વાવેતરના કારણે ઉત્પાદન વધીને 200 લાખ ટનને ક્રોસ કરી જાય તો નવાઇ નહિં. છેલ્લા એકાદ મહિનાથી પુરવઠામાં વૃદ્ધિ અને નવા પાકના ઉંચા અંદાજો મુકાતા ભાવ ઘટવા લાગ્યા છે. 
(Agri-Biz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Commodity in Edible in reinforce, will import pulses
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.