• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Expert Opinion» Budget 2016: Taxpayers Disappointed Due To No Extension In 80c

Budget 2016: 80સીમાં છૂટ નહી વધારવાથી કરદાતા નિરાશ

Budget 2016: 80સીમાં છૂટ નહી વધારવાથી કરદાતા નિરાશ
સીએ અતુલ ગર્ગ
 
પર્સનલ ટેક્સમાં નાણાંપ્રધાન અરૂણ જેટલીએ પાંચ લાખ રૂપિયા સુધી આવકવાળા કરદાતા માટે ટેક્સ સિલિંગ રૂ. 2000 વધારીને રૂ. 5000 સુધીની કરી છે. તેનાથી કરદાતાને ફક્ત રૂ. 3000નો ફાયદો થશે. 80સીમાં નાણાપ્રધાને ટેક્સ છૂટની સીમામાં કોઇ વધારો કર્યો નથી, જેમાં પબ્લિકને સૌથી વધુ આશા હતી.
 
પ્રિઝમ્ટીવ ટેક્સમાં નાણાપ્રધાને લિમીટ એક કરોડ રૂપિયાથી બે કરોડ સુધીની વધારી છે અને પ્રોફેશનલ ટેક્સમાં 50 ટકા પ્રિઝમ્ટીવ ટેક્સ વધારવાની વાત કરી છે જે રૂ. 50 લાખ રૂપિયા છે અને ઘણી વધારે છે. બાકી સામાન્ય માણસ પર કોઇ અસર પડી નથી, જે મોટી રાહત છે. રોકાણ આવવું જોઇતુ હતું જેનો લાભ દેશને મળ્યો નથી.
 
વ્હીકલ્સ પર બજેટમાં જે એકસ્ટ્રા સેસ લગાવાયો છે તેનાથી આમ આદમી પર અસર પડશે. ફોર્મિંગ સેક્ટર માટે ઘણી જાહેરાતો કરાઈ છે, તેનાથી ખેડૂતોને લાભ થશે. સરકારના આ પગલાંથી બીપીએલ કેટેગરીમાં સારો ફેરફાર જોવા મળશે.
 
આધાર કાર્ડને ફરજિયાત કરવા સરકાર આ અંગે બિલ લાવી રહી છે, જે એક સારું પગલું છે. સરકારના આ પગલાંથી તમામ સેવાઓ પબ્લિક માટે આસાન થઈ જશે પરંતુ તેની અસર લોકોને થશે. નાણા મંત્રી જેટલીને હું આ બજેટમાં 10 માંથી 5 પોઈન્ટ આપું છું.
 
(પૂર્વ પ્રેસિડેન્ટ,આઈસીએ નોઈડા બ્રાન્ચ)
(Expert Opinion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Budget 2016: Taxpayers disappointed due to no extension in 80c
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.